કોલેજ ના એક છોકરાને પ્રોફેસરે કાયદા ના વિષય માં નાપાસ કર્યો.

છોકરો ગયો પ્રોફેસર ના ઘરે

છોકરો – સર, તમે કાયદા વિષે બધું જ જાણો છો ?

સર – હા.

છોકરો – હું તમને એક સવાલ પૂછું, જો તમે સાચો જવાબ આપશો તો તમે મને ફેઈલ કર્યો તેમાં કોઈ વાંધો નહિ રહે, પણ જો તમે સાચો જવાબ ના આપી શક્યા તો તમારે મને A ગ્રેડ સાથે પાસ કરવો પડશે.

પ્રોફેસર માની ગયા – બોલ સવાલ.

છોકરો – આ ત્રણ નું એક ઉદાહરણ આપો.
પહેલું એવું શું છે કે જે કાયદેસર છે પણ લોજીકલી યોગ્ય નથી,

બીજું લોજીકલી યોગ્ય છે પણ કાયદેસર નથી અને

ત્રીજું કાયદેસર પણ નથી અને લોજીકલી પણ નથી.

પ્રોફેસર ઘણું મથ્યા પણ જવાબ આવડ્યો નહિ અને છોકરા ને A ગ્રેડ સાથે પાસ કરવો પડ્યો .

બીજા દિવસે પ્રોફેસરે ક્લાસ માં આ સવાલ છોકરાવ ને પૂછ્યો. બધા છોકરાવે હાથ ઉંચો કર્યો.

પ્રોફેસર તો આશ્ચર્યચકીત થઈ ગયા.

એક છોકરા ને ઉભો કર્યો અને કીધું બોલ જવાબ-

છોકરો – સર તમારી ઉમર 60 છે પણ લગ્ન 25 વર્ષ ની છોકરી સાથે કર્યા છે આ છે તો કાયદેસર, પણ લોજીકલી યોગ્ય નથી.

બીજું , તમારી પત્ની ને 23 વર્ષ નો એક બોયફ્રેન્ડ છે આ કાયદેસર નથી પણ લોજીકલી યોગ્ય છે,

અને ત્રીજું, તમારી પત્ની નો બોયફ્રેન્ડ પરીક્ષામાં માં નાપાસ થયો હોવા છતાં તમે તેને A ગ્રેડ આપ્યો.

આ કાયદેસર પણ નથી અને લોજીકલી યોગ્ય પણ નથી…!!!!!

પ્રોફેસર બેભાન 😵😵😵😵😵

FunnyTube.in