‘ખુશી’ઓનું માપ નથી હોતું…
ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો…
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી, અને
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.❜