ક્યારેક હું કહી ના શકું તો તુ સમજી જજે..
ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે..
એકબીજાને સમજાવતાં કદાચ રીસાઈ પણ જઈએ..
ક્યારેક હું ના મનાવી શકું તો તું માની જજે.

TopJokes.in