કાલે રાતે પ્રભુ સાથે મુલાકાત થઇ,
બહુ નહીં, થોડી વાત થઇ.
મેં તમારા માટે પુછ્યું,
આ માણસ કેવા છે?
પ્રભુએ કહ્યું, સંબંધ બનાવી રાખજો,
બીલકુલ મારા જેવા છે.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🙏🏿🌹🌺 સુપ્રભાત 🌺🌹🙏🏿

*સંવત* બદલાય છે,
પણ *સંબંધ* નહિ !

🙏🏿🌹શુભ સવાર 🌹🙏🏿

FunnyTube.in