એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
પતિ :- સૂઈતાકી! માકાતાકી!
પત્ની :-કોવાનીની! માતાનીની!
પતિ :- તોકા આ આન્જીરોની રૃમી યાકો!
પત્ની :- (ઘુંટણીયે પડી જાય છે) મિમિ નાકોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિ :- (ગુસ્સામાં) ના મિઆઓ! કીમા ટીમ કોઉજી! બુજી! ઉજી!

…..

અને તમે આરામથી આ બધું વાંચી રહ્યા છો,
જાણે તમને જાપાનીમાં સમજ પડતી હોય!

કમાલ છો યાર. ..!!! 😜😜😜

કોક નાં ઝગડા મા આટલો બધો રસ નાં લેવાય… 😁😁😁

FunnyTube.in