*એક શિક્ષકે એક કાગળ પર ભારતનો નકશો દોર્યો પછી તેને અલગ કરી દીધો અને એક વિદ્યાર્થી ને પુછ્યું તુ આને ગોઠવી શકે ?*
*વિદ્યાર્થીએ એ કાગળ ને ઉધોં કરી દીધો તેમા એક જાહેરાતમાં માણસ નો ફોટો હતો.*
*વિધાર્થી તે માણસને સરખો કરવા માંડયો પછી શિક્ષકે પૂછ્યું તુ આ શું કરે છે ?*
*વિદ્યાર્થીયે કહયું માણસ સરખો કરુ છુ.*
*માણસ સરખો થઈ જશે તો દેશ અને સમાજ સરખો થઈ જશે.*

FunnyTube.in