“કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે.”

લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી…!
લોકો વારંવાર કહેતા હોય છે કે *’જીવતા રહેશું તો ફરી મળીશું’*
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે
*’મળતા રહેશો તો જીવતા રહેશું.’*
*💐💐 શુભ સવાર 💐💐*
*આપનો દિવસ શુભ રહે*

FunnyTube.in