બાળકો માટે ની હ્રદય ની એક
એવી હોસ્પિટલ કે જ્યાં કેશ
કાઉન્ટર જ નથી…!!!

આ વાત છે છતીસગઢ ના
નવા રાયપુર મા આવેલી
સાઈ ચાઈલ્ડ હાર્ટ સુપર
સ્પેશીયાલીટી હોસ્પિટલ.

દિલ જેવા આકાર ની આ
હોસ્પિટલ નું દિલ આકાર
કરતા પણ ખુબ જ મોટું છે.

ઘણી હોસ્પિટલ માં મફત
ઈલાજ થાય છે
પણ થોડા ઘણા પૈસા લેવાય
છે.

મિત્રો તમે વિચાર તો કરો કે
આ હોસ્પિટલ માં તો કેશ
કાઉન્ટર જ નથી બનાવવા
માં આવ્યું…!!!

બાળકો માટે ની આ હોસ્પિટલ
માં મફત સારવાર કરાય છે
જેનો ચાર્જ
ખાનગી હોસ્પિટલ માં ૩ થી
10 લાખ સુધી થાય છે!!!

અહી દેશ ના અલગ અલગ
રાજ્યો સિવાય
નેપાળ, નાઇજીરીયા,
પાકિસ્તાન અને બાંગલાદેશ
થી પણ દર્દીઓ આવે છે.

ઈલાજ તો મફત થાય છે
પણ એ ઉપરાંત તેની સાથે
આવેલા કોઈપણ એક જણ
ને રહેવા ખાવાનું બધું જ મફત
અપાય છે.

દરરોજ ના ૩ ઓપરેશન અહી
થાય છે…

હોસ્પિટલ ની ક્ષમતા
40 બેડ ની છે….

પરંતુ હોસ્પિટલ નું મેનેજમેન્ટ
પણ એટલું જબરદસ્ત છે કે
અહી હાલ માં પણ કોઈ
વેઈટીંગ નથી….

૩ વર્ષ ના સમયગાળા માં
776 બાળકો ના સફળ
ઓપરેશન થઇ ચુક્યા છે….

મિત્રો આ પોસ્ટ અચૂક
શેર કરી..
દરેક લોકો ને આ હોસ્પિટલ
વિશે જાણકારી આપો.

કદાચ કોઈ બાળક ની ઝીંદગી
બચી જાય….

Address:
Sri Sathya Sai
Sanjeevani Hospital
Sector 2, Naya Raipur,
Chhattisgarh,
INDIA.

Email:
sanjeevani report@gmail.com

Contact:
+917712970325
+919424207140

🙏નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે…

FunnyTube.in