પ્રેમી પ્રેમીકા દરીયા કિનારે બેઠા હતા….

પ્રેમીકા રડતા રડતા બોલી : તુ મને ક્યાં સુધી પ્રેમ કરીશ?

પ્રેમીએ આંખમાંથી ટીપું લઇ દરીયા માં નાખી કહે…”આ ટીપું શોધ્યુ ના મળે ત્યાં સુધી…..”

……..
……..

દરીયા માથી અવાજ આવ્યો. …”તમે આ નવુ નવુ ક્યાંથી લાવો છો ….. ઘર ભેગીના થાવ..”😬😬😬
Topjokes.in

FunnyTube.in