*મારો એક સવાલ છે સરકાર ને*…

અમારા ખાતામાં બેલેન્સ ન હોય અને ચેક લખાઈ ગયો હોય તો બેન્ક ચેક રીટર્ન કરી ને અમારી પાસેથી ચાર્જ વસુલે છે,
તો અમારા ખાતા માં બેલેન્સ હોય ને બેંક પાસે પૈસા ન હોય તો અમે ચાર્જીસ લઇ શકીએ ??

*સવાલ સાચો લાગે તો આગળ મોકલો*…..

FunnyTube.in