પીઝા આવે છે ચોરસ બોક્સમાં,
પણ જયારે તેને ખોલો છો તો નીકળે છે ગોળ
અને જયારે તમે તેને ખાવાનું ચાલુ કરો તો…ત્રિકોણ હોય છે!

જિંદગી અને લોકોનું પણ એવું જ છે,

દેખાય છે અલગ,
નીકળે છે અલગ,
અને વર્તે છે પણ અલગ…

TopJokes.in