આજે મસ્ત ઠંડી નો ચમકારો થયો….
આજે સવારે
..ગયા વર્ષે ઘડી વળી ને મૂકી રાખેલું જાકીટ પહેર્યું તો હાલત બગડી ગઈ ……….. 😞

………ગરમાટો મેળવવા ખિસ્સામાં હાથ નાખ્યા તો ત્યારે પરસેવો પરસેવો વળી ગયો ….. ખિસ્સા માંથી ૧૦૦૦ ની ચાર નોટ નીકળી ……😳😳😳😳

TopJokes.in