*આમિરખાન સ્પેશલ :*

*તારે જામીન પર*
તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,☺

*3 ઇડિયટ*
તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,😤

*દંગલ*
તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો

*આમા આમિર ખાન ગોથા ખાય છે* 😆😂😝

TopJokes.in