She : એજી સાંભળો છો ?
He : હા બોલને જાનુડી સાંભળુ છુ
She : મારે તમને એક વાત કહેવી છે
He : તો કહી દેને જાનુડી જલ્દીથી
She : ના મને કહેતા શરમ આવે છે
He : જાનુડી મારા થી શેની શરમ ?
She : ના પણ મને શરમ આવે છે
He : જાનુડી આવુ નેઈ કરવા નું . ના કે તો તને મારા સમ
She ( શરમાઈ ને ) : આપણ ને ૬૦૦૦ રૂપિયા મલવા ને છે
He ( કુદતા કુદતા ) : વાવ જાનુડી I LOVE YOU

FunnyTube.in