માફ કરતા શીખો સાહેબ…
વેર વાળ્યા નો આનંદ…
એકાદ બે દિવસ ટકશે…
પણ….
માફ કરી દીધાનો આનંદ….
જીવન ભર ટકશે..!!

TopJokes.in