આપડે ન્યાં લગનમાં 5 વસ્તુ હોય જ…

1) ગીતમાં ડીજે ને ગરબા

2) બે વેંત ઉંચી હાલતી વરરાજાની બેન

3) સલાહ ઠોકતાં નવરાઓ

4) એક રીંહાયેલો સંબંધી

5) કોકની હારે ગોઠવાય જાય એવી આશામા દાળની ડોલ લઇને હડીયાપાટી કરતા વાંઢા

😝👻😂

FunnyTube.in