*જગતમાં આ બે કામ સૌથી કઠિન ગણાય…*

*1. આપણા મનનાં વિચાર બીજાનાં મનમાં ઉતારવા.*

*2. બીજાના ખિસ્સામાંથી પૈસા આપણા ખિસ્સામાં લાવવા.*

*પહેલા કામમાં હોંશિયાર હોય એને ‘શિક્ષક’ કહેવાય.*

*બીજા કામમાં હોંશિયાર હોય એને ‘વેપારી’ કહેવાય.*

*અને આ બંને કામમાં હોંશિયાર હોય એને ‘પત્ની’ કહેવાય.*

😀😂😜😝😝😜😜😜😜

TopJokes.in