બાપુએ રેસ્ટોરન્ટ ના કાઉન્ટર પર હાથ પછાડી,ગુસ્સે થઈ મેનેજરને કહ્યું : મારી ડીશ હજુ સુધી કેમ નથી આવી ?

મેનેજર : સાહેબ, પહેલા નમ્રતા સાથે વાત કરો.

બાપુ (ઉત્સાહમાં આવીને ) :
હા. .હા. .. તો વાત કરાવો. ..
🍀😃😜

😂😂😂😂😂

समजे अेने सो तोप नी सलामी

TopJokes.in