*ઝોકું* “જલેબી” નથી, તો ય “ખવાય” જાય છે.

*આંખો* “તળાવ” નથી, તોય “ભરાય” જાય છે.

*ઇગો* “શરીર” નથી, તોય “ઘવાય” જાય છે.

*દુશ્મની* “બીજ” નથી, તોય “વવાય” જાય છે.

*હોઠ* “કપડું” નથી, તોય “સિવાઈ” જાય છે.

*કુદરત* “પત્ની” નથી, તોય “રિસાઈ” જાય છે.

*બુદ્ધિ* “લોખંડ” નથી, તોય “કટાઇ” જાય છે.

અને *માણસ* “હવામાન” નથી, તોય “બદલાઈ” જાય છે.

TopJokes.in