જેમ જેમ આ valentine day નજીક આવે છે એમ એમ beauty parlour નજીક ભીડ વધતી જાય છે.

હવે આ બધીયું ને કોણ સમજાવે કે
ફન્ટી ને ગાભો મારીએ તો Audi નો થઇ જાય.

FunnyTube.in