એક યુવાને વડીલ ને પુછ્યું,, દાદા સ્પર્ઘા ના હોય એવું કોઈ ક્ષેત્ર સુચવો મારે એમા કેરીયર બનાવવી છે,
વડીલ:- બેટા,માણસ બનવા નો પ્રયત્ન કર હાલ એમા બહુ સ્કોપ છે.બીલકુલ સ્પર્ઘા નથી એમા.

FunnyTube.in