પત્નિ: આજ તો દુકાનદાર મને છેતરવાનો જ હતો.. મેં સાબુદાણા લીધાં, ને એમાં ખાલી દાણા જ હતાં… સાબુ તો હતો જ નહીં…

પતિ: વાહ.. કેવાં મારાં નસીબ?? સારું થ્યું તે વાઘબકરી ચા ના માંગી..

TopJokes.in