*પરિવાર*
ઘડિયાળના કાંટા જેવો
હોવો જોઈએ
ભલે એક ફાસ્ટ હોય🕔
ભલે એક ધીમો હોય🕙
ભલે એક *મોટો* હોય 🕥
ભલે એક *નાનો* હોય🕠
પણ કોઈ ના
12 વગાડવા હોય
ત્યારે *બધા સાથે* હોય 🕛

FunnyTube.in