✨સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે…
✨આપણ ને “કેટલા” ઓળખે છે એ મહત્વ નું નથી,
“શા માટે” ઓળખે છે એ મહત્વનું છે..

TopJokes.in