ફૂલ છું પણ પાંદડા પર
વિશ્વાસ કરું છું
ઝીંદગી છું પણ મોત નો
સ્વીકાર કરું છું,
જીવન માં એકજ ભૂલ
હમેશા કરું છું
લાગણીશીલ છું એટલે
જ બધાને યાદ કરું છું…

FunnyTube.in