હમ કોં હિન્દી આવડતા હે પણ ફાવતા નહીં હૈ… 😂😂😂

પવન તો જો…..ઐસા વાતા હૈ કે સાલા સીધા બાઇણા બંધ હો જાતા હૈ…

જલ્દી દો ને ભૈયા પછી મોડા હોતા હૈ ન તો પછી ઘર મેં મગજમારી હોતા હૈ… 😂😜

હમારે ગુજરાત મે તો ઇતના મોટા ગણપતિ લાવતે હે કે મુનશી-પાલટી કે વાયર કે થાંભલે ભી હટાવને પડતે હે….😜😂

હમારે ગામ મેં કોઈ વાયડાઈ કરતા હૈ ના તો સબ લોગ ઉસકો ધોકાવાળી કરતે હૈ…😂😜

સીધા આગે જાકે ડાબે વળ જાના…..😜😂

ભૈયા પાની પુરી બડી દેના કાણાવાલી નહી દેના અમારે હાથ પલળતા હૈ. 😂

મેડમ આપ હૈ ને મેરા સીમ કાર્ડ હાવ બંધ કરદો ખોવાય ગ્યા હૈ

FunnyTube.in