😀

​ભાઇ અને ભાભી ફરવા ગયા​
​અને ફરતા ફરતા એક સરસ તળાવ આવ્યું એટલે ભાઇ ને ઇંગલિશ બોલતા આવડે એટલે તરત બોલ્યા nice….​

​પાછળ થી શરમાઈ ને ભાભી પણ બોલ્યા તમે નાસો તો હું પણ નાઇશ….​

😀😀😜😜😂😂😄🏊🏊

TopJokes.in