✌રુપિયો ગાદલુ આપે છે … નિદર નહી.
રુપિયો જમવાનુ આપે છે …ભુખ નહી.
રુપિયો કપડા આપે છે …સુદરતા નહી.
રુપિયો એશો આરામ આપે છે .શાન્તી નહી .;☝
.
.
.
એટલા માટે તમારા રુપિયા ……..😍😍
.
મારા Account મા નાખી ને સંન્યાસ લઈ લો .😍😘😜😝😝

લી- તમારો એક હમદર્દ….

TopJokes.in