સાચા મિત્રો ના હાથ પર કયારેય ફ્રેન્ડશીપ બેલ્ટ હોતા નથી,
બેલ્ટ (ફ્રેન્ડશીપ બેન્ડ) પહેરવાનું
નાટક તો હમણાં આવ્યું…

બાકી અમે તો ખભા પર હાથ,
રાખીને ભાઈબંધ બનાવતા હતા..
*HapPpPpY FriEndsHiP DaY*

TopJokes.in