હે ઓઢણી ઓઢું ઓઢું
ને ઊડી જાય

બેન તું સેફ્ટી પીન માર, વેલક્રો લગાવ, સેલોટેપ ચોંટાડ, માથે વજન મુક, પવનમાં રખડવાનું બંધ કર. અથવા ઓઢણી ઓઢવાનું જ બંધ કર. પણ જાન છોડ ….
Topjokes.in
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે, હીંચ લેવી છે રે મારે ગરબે ઘુમવુ છે.

ઢોલીડો: અહીંયા બાકી બધા કરિયાણું લેવા આવ્યા છે
Topjokes.in
વાંકી વળું તો મારી કેડ વળી જાય, નીચી નમું ડોક દુ:ખી જાય…

બેન તું ઘેરે રહે. તારે ક્યાંય બહારે નીકળવા જેવું નથી..
Topjokes.in
હું તો કાગળિયાં લખી લખી થાકી …. કાનુડા …..

બેન વોટ્સેપ કર … પોસ્ટનાં ભરોસે ન રહેવાય ..

FunnyTube.in