‪ભોળાનાથ : માંગ બેટા, શું આપું ?

મને પત્ની સાથે લડવાની
હિંમત આપો, તાકાત આપો, બુધ્ધિ આપો,

ભોળાનાથ : આ ભાઈ ને
એક બાજુ બેસાડો.
વધુ ભાંગ પી ગયો લાગે છે.

😝😝😝😝😝😝

TopJokes.in