‪પરીક્ષા ખંડમા લાલો પેપરમા ફુલડાં દોરતો હતો

મેડમ : આ શુ કરે છે ?

લાલો : મારી યાદશક્તિને શ્રધ્ધાંજલી આપુ છું બિચારી હમણા જ ગુજરી ગઇ !
😂😂😂😂😆😆😝😝😝😜

FunnyTube.in