*કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો એને સ્વાર્થી ન સમજવાં.*

*કારણ એમને એ સમયે પોતાની જાત કરતાં પણ વધુ ભરોસો તમારી ઉપર હોય છે એટલે જ તમને યાદ કરે છે.*
😊 *શૂભ સવાર*😊

*🌹Good morning🌹*

FunnyTube.in