‪બે અક્ષર નું *લક*
અઢી અક્ષર નું *ભાગ્ય*
ત્રણ અક્ષર નું *નસીબ*
અને
સાડા ત્રણ અક્ષર ની *કિસ્મત*
આ બધા ચાર અક્ષરની
*મહેનત* કરતા નાના જ છે.

🔅 શુભ સવાર 🔅

*Good Morning*

FunnyTube.in