‪*કૃષ્ણ પૂછે છે*
*રાધા ને*
*આટલું બધુ કેમ ચાહે છે મને…*
*રાધા કહે છે,*
*પ્રેમ ના સેતુ માં કયારેય હેતુ નથી હોતા…*

*જિંદગી માણસ ને ચાન્સ આપે છે,*
*માણસ ને ચોઈસ નથી આપતી..*

*_₲๑๑d 💞EvENïทg💐_*

FunnyTube.in