*ન્યાય અને સમાધાન મા શું ફેર છે.*
》કડવું છે પણ સત્ય છે《

*ન્યાય* મા *એક ઘરે દીવો* થાય
અને
*બીજા ઘરે અંધારુ*
જ્યારે *સમાધાન મા*
*બન્ને ઘરે દીવા થાય*

*જીવન માં ઉતારવા જેવુ**
Good morning

FunnyTube.in