પતિ ઉતરેલી કઢી જેવુ મોઢુ લઈ ને ઘેર આવ્યો.
બૈરીએ પુછ્યુ શુ થયુ ?
પતિ : આજ કારખાનામા શોટ સર્કીટ થવાથી બધા મજુરો મરી ગયા .
પત્નિ :તમે ?
પતિ: હુ બહાર માવો ખાવા ગયો તો તેથી બચી ગયો.
પત્નિ : સારુ થયુ ..
પતિ : પણ કારખાનાના માલીકે દરેક મજુરને ૧૦-૧૦ લાખ આપવાનુ નક્કી કર્યુ છે .
પત્નિ : તમને વર્ષોથી કહુ છુ માવા બંધ કરો પણ મારુ સાંભળે કોણ ?
😧😯😧😯😧😯😧😯