” *ખોટુ સાંભળવાની મજા તો*
*ત્યારે આવે સાહેબ*
*જ્યારે સત્ય તમે પહેલેથી જ*
*જાણતા હોય* ”

” *બુદ્ધિશાળી સાથે તમે, ગમે તેટલું ફરો..*
*પણ અનુભવ તો..મૂર્ખ બન્યા પછી જ* *મળે.*
રવિ હિન્દૂ (જય મહાકાલ)

TopJokes.in