*કેટલો તફાવત છે એક “પંખી” અને “માણસ” માં સાહેબ…..*

*પંખીઓ રોજ એક એક “સળી” ભેગી કરીને “માળો” બનાવે છે….*

*જ્યારે માણસ “સળી” કરીને કોઈક નો “માળો” વિખેરે છે….!*

રવિ હિન્દૂ (જય મહાકાલ)

FunnyTube.in