ચોમાસામાં ભજીયા ખાવા માટે નું વૈજ્ઞાનિક અને મેડીકલ ટેસ્ટેડ અને પ્રમાણિત કરેલ કારણ –

ચોમાસામાં સ્વાસ્થ્ય સારું રાખવા હળવો ખોરાક લેવો. ભારે ખોરાક લેવો નહીં.

પાણી અને તેલ બન્ને માંથી તેલ વજનમાં હલકું છે, કારણ કે તેલ પાણીમાં તરે છે.

ભજીયા તેલ કરતા પણ હલકા છે કેમ કે તે તેલમાં તરે છે.

આ પરથી સરવાળે કહી શકાય કે ભજીયા, પાણી અને તેલ બન્ને કરતા હલકા છે.

થઇ ગયો ને વૈજ્ઞાનિક ઢબે ખુલાસો?

હવે બધી ચિંતા છોડો અને જેવો વરસાદ પડે એટલે તુટી પડો ભજીયા પર……।

પણ એ ભાઈ……..
ઉતાવળ માં મને આમંત્રણ દેવાનુ ભૂલી ન જતા. 😜😜😜😜😜

FunnyTube.in