*વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી’ હતી.*
*પણ, જેને લીધે શીરો મીઠો લગતો’ હતો તે સાકર ક્યાં’ય દેખાઇ નહીં…..*
*કેટલાંક મિત્રો જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં’ય તેમને લીધે મીઠાશ છે.* *🙏જય શ્રી કૃષ્ણ*🙏
*🌹સુપ્રભાત*🌹

TopJokes.in