✍ *જીવન ની એક સાચી હકીકત છે.*

*જેના માં ખોટ ખાવાની*
*તાકાત હોય ને*
*એ જ નફો કરી શકે..*
*પછી એ ધંધો હોય કે સબંધ…*

*”મારુ ને તારુ” કરનાર લોકો,*
*અસ્તિત્વ હારી ગયા…*
*અને,*
*”જતુ” કરનાર લોકો જ,*
*દુનિયા જીતી ગયા….!!*

*🙏🏵 શુભ સવાર …🏵🙏*

TopJokes.in