પતિ જમવા બેસેને પત્ની રોજ છુટું વેલણફેંકે..

મિત્રે સલાહ આપી : તું એની રસોઈના વખાણ કર તો નહીં મારે.. 😋

પતિએ જમતા જમતા ‘વાહ શું દાળ છે, શું શાક છે ? બોલવાનું શરુ કર્યું…😉

ત્યાં તો રસોડામાંથી રમરમતું વેલણ આવ્યું

😳 : ‘રોજ હું રાંધુ છું ત્યારે મૂંગા મરો છો, ને આજે પડોશણ આપી ગઈ છે ત્યારે વખાણ કરો છો ?’

આને કેવાય અભાગીયા ને ઊંટપર બેસાડો તોય કુતરૂં કરડી જાય…😢😜☺️

FunnyTube.in