સ્ત્રી ને કદી ઉંમર ના પુછાય અને પુરુષ ને કદી પગાર
આ જૂની કેહવત નો સરસ જવાબ છે…
કારણ કે સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવતી નથી
ને
પુરુષ ક્યારેય પોતાના માટે કમાતો નથી….
આ છે બંને ની ધન્યતા …!!!.
જય શ્રી કૃષ્ણ

TopJokes.in