સાલું મને તો આ ગુજરાત સરકાર આખરે કયો નિર્ણય લેવા માંગે છે એ જ ખબર નહિ પડતી.

એક બાજુ કહે છે કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર બન્ધ કરી દો, અને બીજી બાજુ મોડા સુધી ગરબે રમી શકાય એટલે વેકેશન જાહેર કરે છે!

આમા ગંગાધર કોણ છે ને શક્તિમાન કોણ છે એ જ ખબર નહિ પડતી😆

FunnyTube.in