પતિ: તારી બેન પણી મળી હતી આજે રસ્તા માં મને અડધો કલાક રસ્તા માં ઉભો રાખી વાત કર્યે જ જાય..ખરી લોહચુંબક છે.એ…

પત્ની: એ લોહચુંબક જ છે પણ તમે લોખંડ શું કામ બન્યા ?.

😜😂

TopJokes.in