*એ દોસ્ત ભાર એવો આપજે કે*
*હું ઝુકી ના શકું…*
*અને*
*સાથ એવો આપજે કે હું મુકી ના શકુ…*

*કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???*

*મે હસીને જવાબ આપ્યો વ્હાલા*
*બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે*
*દગો નથી કર્યો…*
*🌹શુભ સવાર*🌹

TopJokes.in