બે ઈજનેર
એક ઘ્વજપોલ નીચે ઉભા હતા..
તેને એ પોલ ની હાઈટ માપવાની હતી
ત્યાથી એક ગામડિયો છોકરો પસાર થયો
તેણે પૂછ્યું શુ કરો છો?
ઇજનેરે કહ્યું
અમારે આ પોલ ની ઊંચાઈ માપવાની છે
પણ સીડી નથી શુ કરીએ?
છોકરા એ કહ્યું
મને તમારા ટુલબોક્સ માંથી એક પાનું આપો
છોકરાએ પાનું લઈ પોલ ના બોલ્ટ ખોલી
પોલ ને આડો કરી દીધો અને
મેજર ટેપ થી માપી ને કહ્યું કે
18 ફૂટ અને 6 ઇંચ ..
અને ત્યાંથી નીકળી ગયો
એના ગયા પછી
એક ઈજનેર બોલ્યો કે ડફોળ ગામડિયો,
આપણે ઊંચાઈ માપવા ની વાત કરી અને
એ લંબાઈ માપી ને જતો રહયો…
હે ભગવાન….
😅😂😅😂😅😌😅😌
આજે પણ બંન્ને ઇજનેર
સરકારી નોકરી કરે છે..

TopJokes.in