એક સંશોધન હાથ ધરાયું કે સમગ્ર લગ્નજીવન દરમ્યાન પતિ પત્નીને કયું વાક્ય સૌથી વધારે કહે છે અને પત્ની પતિને કયું વાક્ય સૌથી વધુ વખત કહે છે.

શું તારણ નીકળ્યું હશે ?

આઈ લવ યુ ?
યુ આર માય લાઈફ ?
તમારા વગર દુનિયા નકામી છે ?
તમે જ મારૂં સર્વસ્વ છો ?
તમે ન હો તો મારૂં શું થાય ?

આ બધાં અનુમાનો મિથ્યા છે, સંશોધનનું પરિણામ નિચે મુજબ રજુ છે:

પતિ: પણ તું પહેલાં મારી વાત તો સાંભળ !

પત્ની: *તમે તો રહેવા જ દ્યો !!*

😀😀😀😀😀😀😀😃😃😃😃

TopJokes.in