પત્નીએ પતિ પાસે *છાપું* માંગ્યું.

પતિ-: અરે કેટલી પાગલ છે તું, *ટેકનોલોજી* ક્યાં થી કયાં પહોંચી ગઈ અને તું હજુ *છાપું* માંગે છે ? આ લે મારું *ipad*.

પત્ની એ *iPad* લીધું અને વંદા ઉપર માર્યું.
પતિ *બેભાન* થઈ ગયો.

*મોરલ-:*
પત્ની જે પણ માંગે ચૂપચાપ કોઈ પણ આરગ્યુમેન્ટ વગર આપી દો.
*હોશિયારી ઑફિસમાં દેખાડો, ઘરે નહીં.*

FunnyTube.in